સ્ત્રી ઉત્કર્ષ ના પાયામાં શિક્ષણ

(16k)
  • 7.4k
  • 5
  • 3.4k

શિક્ષણ એટલે શું તેનું વર્ણન અને સ્ત્રી ઉત્કર્ષ માટે શિક્ષણ જ મહત્વનું છે તે બાબત ની છણાવટ કરતો આ લેખ વાચી ને આંતરરાષ્ટ્રીય મહિલા દિન એ સંકલ્પ કરીએ કે દરેક ને શિક્ષિત બનવાની તક પૂરી પાડીએ અને સમાજ ના વિકાસ માં સહભાગી બનીએ.