Love Junction Part-11

(104)
  • 7.2k
  • 6
  • 2.5k

પ્રેમ આરોહી ને મળવાનું પૂછે છે જેના જવાબ માં આરોહી પ્રેમ ને હમણાં નહી મળી શકાય તેવો જવાબ આપે છે અને ત્યારબાદ પ્રેમ અને આરોહી બંને એકબીજાની સાથે વાતો કરી રહ્યા હોય છે કે અચાનક જ પ્રેમ ના ફોન માં કોઈ અજાણ્યા નંબર પર થી I love you નો મેસેજ આવે છે.. હવે આગળ,