Love Junction book and story is written by Parth J Ghelani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love Junction is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવ જંકશન - Novels
by Parth J Ghelani
in
Gujarati Love Stories
આજે ઓફિસ માંથી જલ્દી રજા પડી ગયેલી હોવાથી હું અને મારા બીજા મિત્રો સાથે ભેગા થઈને કોફી કોર્નેર પર ગયા.અમારા મિત્ર મંડળ માં હું થઈને કુલ પાંચ મિત્રો છીએ, હું એટલે પ્રેમ અને બીજા મારા મિત્રો અજય, ખુશી, કેયુર અને પ્રિયા. અમે બધા સ્ટાર ડેવલપર (પ્રા.) લીમીટેડ કંપની માં સોફ્ટવર એન્જિનિયર તરિકે કામ કરીએ છીએ.અને આવતીકાલે અમારી કંપની તરફ થી એવોર્ડ સંભારભ નું આયોજન કરેલું હોવાથી આજે અમને લોકો ને પણ કામ પરથી જલ્દી રજા મળી ગયેલી છે અને સાથે સાથે આવતીકાલે કાર્યક્રમ માં સમયસર સ્થળે પહોચવાનું પણ કહેવામાં આવેલું છે.
આજે ઓફિસ માંથી જલ્દી રજા પડી ગયેલી હોવાથી હું અને મારા બીજા મિત્રો સાથે ભેગા થઈને કોફી કોર્નેર પર ગયા.અમારા મિત્ર મંડળ માં હું થઈને કુલ પાંચ મિત્રો છીએ, હું એટલે પ્રેમ અને બીજા મારા મિત્રો અજય, ખુશી, કેયુર ...Read Moreપ્રિયા. અમે બધા સ્ટાર ડેવલપર (પ્રા.) લીમીટેડ કંપની માં સોફ્ટવર એન્જિનિયર તરિકે કામ કરીએ છીએ.અને આવતીકાલે અમારી કંપની તરફ થી એવોર્ડ સંભારભ નું આયોજન કરેલું હોવાથી આજે અમને લોકો ને પણ કામ પરથી જલ્દી રજા મળી ગયેલી છે અને સાથે સાથે આવતીકાલે કાર્યક્રમ માં સમયસર સ્થળે પહોચવાનું પણ કહેવામાં આવેલું છે.
This Is the 2nd part of my 1st novel love junction in this part is including some good scene and difficult condition when the propose was done...so must read and give your valuable feedback
This is the 3rd part from the novel Love Junction by parth J ghelani..in this part again one proposal is done...between prem and aarohi...so must read..
મિત્રો,મારા અને તમારા દરેક ના જીવન માં ઘણીય વાર પોતના વહાલા પાત્ર સાથે અબોલા થઇ જાય છે.ત્યારે જો આપણ ને એકબીજાની પસંદ અને ના પસંદ તથા અમુક પર્સનલ ટીપ્સ ખબર હોય તો તેમને મનાવવા માં સરળતા રહે અને લવ ...Read Moreનો આ એપિસોડ પણ કંઇક એવું જ લઈને આવ્યો છે અને સાથે સાથે પ્રેમ નો ભૂતકાળ જે તે માત્ર આરોહી ને જ જણાવે છે.તો તમે શેની રાહ જુવો છો આ વાત ને જાણવા માટે જલ્દી થી ડાઉનલોડ કરો લવ જંકશન ભાગ-૪ અને તમે પણ મઝા માણો પ્રેમ અને આરોહી ની અવનવી વાતો ની.
hello,friends this ones is the part-05 from the novel Love Junction ....