Love Junction Part-12

(112)
  • 7k
  • 5
  • 2.4k

પ્રેમ અને આરોહી પોતાના મેરેજ વિષે વાતો કરતા હોય છે જેમાં વચ્ચે વચ્ચે પ્રેમ ને કોઈ અજાણ્યા નંબર પર થી વોટસેપ પર વારંવાર મેસેજ આવ્યા કરે છે તેથી પ્રેમ તેને રીપ્લાય આપે છે અને તેના રીપ્લાય ની રાહ જોયા વગર જ સુઈ જાય છે.હવે આગળ શું થશે તે જાણવા માટે ફટાફટ ડાઉનલોડ કરો લવ જંકશન ભાગ ૧૨ અને વાંચો અને હાં વાંચી ને તમારા ખુબજ કીમતી પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.