Love Junction part-15

(112)
  • 6.7k
  • 9
  • 2.2k

પ્રેમ અને તેના મિત્રો બધા જ સાથે કોફી પીવા માટે જાય છે ત્યારબાદ તેઓ બધા છુટા પડે છે.ઘરે જઈને પ્રેમ અને આરોહી વચ્ચે વાતચીત થાય છે જેમાં પ્રેમ આરોહી ને દિવ્યા વિશે વાત કરે છે અને તેનો કોન્ટેક્ટ નંબર આપે છે ત્યારબાદ આરોહી પ્રેમ ને કહે છે કે હું દિવ્યા સાથે વાત કરીશ..હવે આગળ શું થશે એ જાણવા માટે વાંચતા રહો લવ જંકશન.