પંખ ભાગ ૧૦

(80.6k)
  • 6.8k
  • 3
  • 2.9k

પૂજા અને આનંદ બનેના રસ્તાઓ અલગ અલગ છે. પૂજા હવે આનંદથી દુર રહી ભૂલવાનું પ્રયતન કરી રહી છે. અને લગ્ન માટે હા કરી દીધી હોય છે. બીજી તરફ અમેરિકામાં આનંદ પ્રિયા નામની છોકરિના સંપર્કમાં આવે છે.