પ્રસાદ સાહેબનો ચહેરો

(12.9k)
  • 2.3k
  • 1
  • 591

આ એક ઓફિસમાં ઉપરી અધિકારીના ત્રાસનો ભોગ બનેલા માણસની વાત છે. ભ્રષ્ટાચારી અધિકારી એના હાથ નીચેના કર્મચારીને સતત પરેશાન કરે છે અને પૈસાની માંગણી કર્યા કરે છે. પોતાની માંગણી ન સંતોષાવાથી અધિકારી કેવા પગલાં ભારે છે અને એનાં જવાબમાં કર્મચારી વળતાં કેવા પગલાં ભરે છે એ જાણવા માટે આ વાર્તા વાંચવી જ રહી.