મહાદેવને મેઇલ

(8.3k)
  • 4.3k
  • 4
  • 1k

જમાનો હવે ઈન્ટરનેટ નો થઈ ગયો છે. સૌ અહી આવવા લાગ્યા છે. બધું બદલાઈ ચૂક્યું છે. લેખક ને પ્રશ્ન થાય છે કે શું ઈશ્વરે પણ આ બદલાવ સ્વીકાર્યો હશે, શું એ પણ અહી આવ્યો હશે.... લેખક ઈશ્વર થી એક વાત કહેવા માંગે છે, એક જવાબ આપવા માંગે છે. ને ઈશ્વરને સાચ્ચે સાચ્ચો મેઈલ જ મોકલી દે છે. પણ શું હતું એ મેઈલમાં પણ શું હતો એ જવાબ