ૐ કામદેવાય્‌ નમઃ

(32k)
  • 7.2k
  • 15
  • 2.4k

ૐ કામદેવાય્‌ નમઃ એક એવા છોકરાની કહાની છે જે ન બ્રમ્હાને માને છે, ન વિષ્ણુને, ન મહાદેવને, કામદેવને માને છે. અને માને છે કે સૃષ્ટી આમના લીધે જ ટકેલી છે. જેમની સ્તુતિ માટે અલાયદો એવો ૐ કામદેવાય્‌ નમઃ મંત્ર પણ બનાવ્યો છે. એ છોકરાની જીંદગીમાં કામદેવ કૃપા પણ એટલી જ વરસાવતા રહે છે. શું છે એ કૃપા વાંચો, ૐ કામદેવાય્‌ નમઃ