Om Kamdevay Nam book and story is written by Niraj mittal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Om Kamdevay Nam is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ૐ કામદેવાય્ નમઃ - Novels
by Niraj mittal
in
Gujarati Love Stories
ૐ કામદેવાય્ નમઃ એક એવા છોકરાની કહાની છે જે ન બ્રમ્હાને માને છે, ન વિષ્ણુને, ન મહાદેવને, કામદેવને માને છે. અને માને છે કે સૃષ્ટી આમના લીધે જ ટકેલી છે. જેમની સ્તુતિ માટે અલાયદો એવો ૐ કામદેવાય્ નમઃ મંત્ર પણ બનાવ્યો છે. એ છોકરાની જીંદગીમાં કામદેવ કૃપા પણ એટલી જ વરસાવતા રહે છે. શું છે એ કૃપા વાંચો, ૐ કામદેવાય્ નમઃ
ૐ કામદેવાય્ નમઃ એક એવા છોકરાની કહાની છે જે ન બ્રમ્હાને માને છે, ન વિષ્ણુને, ન મહાદેવને, કામદેવને માને છે. અને માને છે કે સૃષ્ટી આમના લીધે જ ટકેલી છે. જેમની સ્તુતિ માટે અલાયદો એવો ૐ કામદેવાય્ નમઃ ...Read Moreપણ બનાવ્યો છે. એ છોકરાની જીંદગીમાં કામદેવ કૃપા પણ એટલી જ વરસાવતા રહે છે. શું છે એ કૃપા વાંચો, ૐ કામદેવાય્ નમઃ
કેટલુ આસાન છે, કોઇની માટે એક રાય બાંધી લેવી... એમાયે જો એ કોઇ રૂપાળી સ્ત્રી હોય તો ... દેવ પણ રાય બાંધી લે છે. પણ દેવને ધ્યાન પડે છે કે કોઇની હકીકત, એના માટે બાંધી લીધેલી રાય કરતા બિલકુલ ...Read Moreપણ હોઇ શકે છે. દેવને આ હકીકત કંઇ રીતે ધ્યાન પડે છે જાણવા માટે વાંચો, ૐ કામદેવાય નમઃ ચેપ્ટર 2
પ્રેમના બે પ્રકાર છે, જીસ્મથી થનારો. ને બીજો, આત્માથી થનારો... જીસ્મથી થનારા પ્રેમમા સ્થાન ફકત વાસનાનુ છે. પણ આત્માથી થનારા પે્રમમા જીસ્મના વળાંકો નજરોમાયે નથી આવતા... પરંતુ જીસ્મથી જીસ્મના પવિત્ર મિલન વિના આત્માનો પ્રેમ પણ રહે છે તો અધૂરો ...Read Moreકામદેવે પણ પોતાના પ્રેમને કંઇ રીતે અધૂરો ન રાખ્યો જાણવા માટે વાંચો, ૐ કામદેવાય નમઃ ચેપ્ટર ૩