ૐ કામદેવાય નમઃ 2

(60.4k)
  • 8.1k
  • 11
  • 2k

કેટલુ આસાન છે, કોઇની માટે એક રાય બાંધી લેવી... એમાયે જો એ કોઇ રૂપાળી સ્ત્રી હોય તો ... દેવ પણ રાય બાંધી લે છે. પણ દેવને ધ્યાન પડે છે કે કોઇની હકીકત, એના માટે બાંધી લીધેલી રાય કરતા બિલકુલ ઉલટ પણ હોઇ શકે છે. દેવને આ હકીકત કંઇ રીતે ધ્યાન પડે છે જાણવા માટે વાંચો, ૐ કામદેવાય નમઃ ચેપ્ટર 2