ચંદ્રગુપ્ત મૌર્ય

(46.2k)
  • 45.3k
  • 44
  • 14.1k

ખેર મહાન ચંદ્રગુપ્ત મૌર્યનો સમયકાળ ઈસા પૂર્વે ૩૨૧ થી ૨૯૭ ગણાય છે. તે માહન મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક ગણાય છે. ગ્રીક લોકો એને સેન્ડ્રોકોટસ કે એન્ડ્રોકોટસ તરીકે ઓળખતાં. આ પહેલો એવો રાજા હતો જેણે લગભગ આખા ભારતવર્ષને એકચક્રી બનાવ્યું હતું.