પ્રેમ શાયરી કવિતા 5

(15.8k)
  • 8.4k
  • 10
  • 1.7k

પ્રેમ એટલે પ્રેમ એવું માનનાર એક વર્ગ છે અને પ્રેમ ને વ્યક્ત કરવાની એક રીત એટલે કવિતા... આ કવિતા એ તો એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચવાનું સુરીલું સાધન છે... આપ પણ આ કવિતાઓ વાંચી અભિપ્રાય જરૂરથી આપશો... આપનો અભિપ્રાય અમને ઉત્સાહ આપશે