Acid Attack (Chapter_2)

(42)
  • 4.8k
  • 2
  • 1.4k

અનીતા લગભગ બધું જ જણાતી હતી મનનની નજર એ વિના જોયે પણ અનુભવી સકતી હતી. પાછલા એકાદ વર્ષથી થતી રોજની મનન સાથેની વાતો એ એને એટલું તો જરૂર સ્પષ્ટ પણે જણાવી દીધું હતું કે મનન એને ચાહે છે. પણ આ કેવો પ્રેમ આ જ સવાલ કદાચ એના મનમાં હર પળ આજેય વલોવાતો રહેતો હતો. તમારા પ્રતિભાવ અહી જરૂર આપો...