Acid Attack book and story is written by Sultan Singh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Acid Attack is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Acid Attack - Novels
by Sultan Singh
in
Gujarati Love Stories
અંધારી શેરીમાં જાણે કે આકાશમાંથી તૂટેલા તારા દ્વારા સર્જિત પ્રકાશનો લિસોટો પસાર થાય એમ લટક-મટક ચાલતી અનીતાને મનન ફાટી આંખે જોઈ રહ્યો હતો. આ એજ દિવસ હતો જ્યારે એણે માંડ હિમ્મત એકઠી કરી હતી અને દિલની વાત પ્રથમ વખત જ પૂછી લીધી હતી અને... એણે આવેશમાં આવી જે કર્યું એના કારણે જ કદાચ અનીતા ત્યાંથી કઈ પણ સાંભળ્યા કે કહ્યા વગર નીકળી ગઈ હતી. હજુય એ સરતા પ્રકાશ જેવા તેજને ચાલ્યા જતો મનન પેલા આડછની દિવાલના ટેકે ઊભો રહીને બસ જોઈ રહ્યો હતો. કદાચ પાછી વળતી એ આંખમાંથી ફેકાતી એ નજરને ઝપટી લેવાની એ આશા સેવી રહ્યો હોય, પણ અનીતાએ નીકળીને વળાંક લીધો ત્યાં સુધી એક વાર પાછા ફરીને એક પળ માટે પણ જોયું નાં હતું.
....વધુ વાંચો
તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી આપો.
અંધારી શેરીમાં જાણે કે આકાશમાંથી તૂટેલા તારા દ્વારા સર્જિત પ્રકાશનો લિસોટો પસાર થાય એમ લટક-મટક ચાલતી અનીતાને મનન ફાટી આંખે જોઈ રહ્યો હતો. આ એજ દિવસ હતો જ્યારે એણે માંડ હિમ્મત એકઠી કરી હતી અને દિલની વાત પ્રથમ વખત ...Read Moreપૂછી લીધી હતી અને... એણે આવેશમાં આવી જે કર્યું એના કારણે જ કદાચ અનીતા ત્યાંથી કઈ પણ સાંભળ્યા કે કહ્યા વગર નીકળી ગઈ હતી. હજુય એ સરતા પ્રકાશ જેવા તેજને ચાલ્યા જતો મનન પેલા આડછની દિવાલના ટેકે ઊભો રહીને બસ જોઈ રહ્યો હતો. કદાચ પાછી વળતી એ આંખમાંથી ફેકાતી એ નજરને ઝપટી લેવાની એ આશા સેવી રહ્યો હોય, પણ અનીતાએ નીકળીને વળાંક લીધો ત્યાં સુધી એક વાર પાછા ફરીને એક પળ માટે પણ જોયું નાં હતું.
....વધુ વાંચો
તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી આપો.
અનીતા લગભગ બધું જ જણાતી હતી મનનની નજર એ વિના જોયે પણ અનુભવી સકતી હતી. પાછલા એકાદ વર્ષથી થતી રોજની મનન સાથેની વાતો એ એને એટલું તો જરૂર સ્પષ્ટ પણે જણાવી દીધું હતું કે મનન એને ચાહે છે. પણ ...Read Moreકેવો પ્રેમ આ જ સવાલ કદાચ એના મનમાં હર પળ આજેય વલોવાતો રહેતો હતો.
તમારા પ્રતિભાવ અહી જરૂર આપો...
“મારી વાત તો સાંભળ...” કમરની ફરતે વીંટળાયેલા હાથે મનને અનીતા ને પોતાની તરફ ખેંચી લીધી. એના શરીરના ઉભારો એની છાતી સાથે ભીંસાતા એ અનુભવી રહ્યો હતો. એ સુગંધ અને અહેસાસ જાણે મદિરાના જેમ સીધો જ મનન ના રોમે રોમમાં ...Read Moreગયો. અનીતાની આખો મીંચાઈ ગઈ એની કમર પર વીંટળાયેલો હાથ એના રોમે રોમમાં તડતડાટ જગાવતો હતો. વિચિત્ર અને આહલાદક આનંદ જાણે અત્યારે એનામાં સમાઇ ગયો હતો. એના હોઠ ફરી અનીતાની ગરદન અને એના વક્ષ તળેટીની મધ્યમાં બીડાયા. અનીતાથી એક આહ નંખાઈ ગઈ, પીઠના ભાગમાં ફરતો મનન નો બીજો હાથ કમર પર વીંટળાયેલા હાથ સાથે વધુ ભીસાયો. માત્ર ચાર સેકન્ડના સમયમાં જાણે વાત વણસી ગઈ કે હોશમાં હોશ આવ્યો હોય એમ અનીતા એ મનન ને આછેટી દીધો.
વાંચ્યા બાદ...
આપનો પ્રતિભાવ અહી જરૂરથી આપશો...
ગણતરીની પળોમાં ત્રણેય દિશામાંથી પોલીસ અને ૧૦૮ની ચીચીયારી વાતાવરણમાં ગુંજી ઉઠી હતી. લગભગ ૬૦ થી ૭૦ની સ્પીડે ૧૦૮ માનવો અને વાહનોના ટોળા ચીરતી પેલા કોલેજના મુખ્ય દરવાજા પાસે રોકાઈ હતી. બન્ને હાથે મો ઢાંકેલી છોકરી અને એની સાથેની છોકરી ...Read Moreસાથે લઇ તરત જ પાંચેક સેકન્ડના અંતરાલમાં ૧૦૮ ફરી વાર એજ ગતિએ શહેરના ભીડ ભાડમાં ખોવાઈ ગઈ હતી.
એજ સમયે પોલીસની ત્રણેક ગાડીઓ સાયરનોના ગુંજતા અવાજ સાથે ધસી આવી હતી. મોટા દરવાજા આગળ ભેગા થયેલા ટોળામાંથી લોકો હવે ધીરે ધીરે વિખરવા લાગ્યા હતા, જાણે કઈ બન્યું કે કઈ જોયું જ ના હોય એમ પોતાના કામ તરફ વળતા દેખાઈ રહ્યા હતા. ત્રણેય ગાડીઓ એ દરવાજા તરફ ધસી અને રોકાઈ ગઈ. આજ ત્રણ ગાડીઓની પાછળ થોડીક વારમાં બીજી મોટી ડીશો અને કેમેરા સજ્જ ત્રણ વાન પણ ધસી આવી.
must give ur valuable feedback here... tnx to read...
એસીડ અટેક (ભાગ - ૫)
“એ છોકરાને પણ અહી બોલાવી લો.” નીમેષે સીગાર બુજાવીને ફેંકી દીધી. હવે વખત હતો અત્યાર સુધી પોતાના ડીટેક્ટીવ માગઝ વડે શોધેલી ઘટનાનો પ્રાસંગિક ચિતાર આપવાનો. મિત પણ ત્યાં આવી ચુક્યો હતો. નીમેષે પોતાની વાત એક ...Read Moreએક કડીઓને જોડીને કહેવાની શરુ કરી દીધી હતી. સમય સમય પર મનુભાઈ, તેજેન્દ્ર સિંહ અને મિત હકાર પણ પુરાવતા હતા. ડ્રાઈવર સીટ પર બેઠેલો સ્નેહલ વ્યાસ આજે ફરી એક વાર નિમેષના અંદાઝ પર આફરીન પોકારી રહ્યો હતો. એક એક પ્રસંગ, એક એક વાત, ઝીણામાં ઝીણા બનાવની નોધ, શબ્દે શબ્દ પરની પકડ અને એક એક દ્વારા મળેલી માહિતીને મગઝમાં ગોઠવી આખી ઘટનાનું ચિત્ર એણે આબેહુબ તૈયાર કર્યું હતું. અને આ ચિત્રને ત્યાં હાજર બધા જોડાયેલા લોકો એ સ્વીકારી પણ લીધું હતું. આટલા વર્ષોનો અનુભવ બરાબર કામ કરી રહ્યો હતો.
અપના અમુલ્ય પ્રતિભાવ જરૂર રેટમાં આપશો....