રામાયણ અને રાવણ

(190k)
  • 27.4k
  • 19
  • 6.7k

રામ અને રાવણ, રામાયણનાં કેટલાંક એવાં તથ્યો કે જે આજદિવસ સુધી સૌની સમક્ષ નથી આવ્યા, સાથે સાથે રાવણની કેટલીક એવી ઈચ્છાઓ કે જેને લઈને એનો નાશ થવો જરૂરી જ હતો, મિત્રો વાંચીને પ્રતિભાવ જરૂરથી આપશો.