આખરે તારી જિંદગીનો મતલબ શું છે

(39.5k)
  • 9.5k
  • 21
  • 2.4k

જિંદગી એટલે શું આ જિંદગીનો કોઈ અર્થ ખરો આખરે જિંદગીમાં કરવાનું શું છે જિંદગી શું માત્ર પ્રશ્નો ઉકેલવાની એક રમત જ છે જિંદગી સવાલો ખડા કરે અને આપણે જવાબો આપતા જવાના! શું આ જ જિંદગી છે જિંદગી સાથે કેટલી બધી ફિલોસોફી, કેટલી બધી માન્યતાઓ અને કેટલી બધી ધારણાઓ જોડાયેલી છે. જિંદગી માત્ર જીવવા માટે છે કે પછી કંઈક કરી છૂટવા માટે છે