જીવન ચલને કાં નામ હૈ

(9.2k)
  • 4.1k
  • 4
  • 1.5k

જીવન નીરસ ત્યારે થઇ જાય જ્યારે માણસ પાસે કામ જ ન હોય. આ હકીકત છે, જીવન ચલને કા નામ હૈ.. સતત આગળ ને આગળ વધતા માણસ ને જિંદગી ના પડકારો સાથે મજા આવી ગઈ હોય છે. તેનો નિજાનંદ જ કામ કરતા રહેવા માં હોય છે જેમ કે કૃષ્ણ, એટલે જ કામ કરતો માણસ યુવાન રહે છે અને એ જ યુવાની નું લક્ષણ છે....