Speechless Words CH.19

(21)
  • 3.2k
  • 4
  • 882

પ્રકરણ 18 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ કાજલ સાથેની લવ સ્ટોરીમાં આદિત્યની કાજલ સાથે ફોન કરવા અને મેસેજ કરવા બાબતે વાત થાય છે. કાજલ ફોન કે મેસેજ કરતી નથી અને અંતે આદિત્ય કાજલને ભૂલીને પોતાના ભણતર પર ધ્યાન આપવાનું શરૂ કરે છે. હવે, સમય થોડો પસાર થાય છે. બે વર્ષ વીતી ગયા છે. આદિત્યને ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં પોતાની ઈચ્છા વિરુદ્ધ એડમિશન મળે છે. આદિત્યને જે ગમતું નથી હોતું. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...