Speechless Words CH.21

(30)
  • 3.5k
  • 2
  • 1.1k

પ્રકરણ 20 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્યના પિતા આદિત્ય પર ખૂબ જ ગુસ્સે થતાં આદિત્ય આપઘાત કરવાનું વિચારે છે. આત્મહત્યા કરવાની એક જ મીનીટ પહેલા તેના મોબાઇલમાં ફેસબુકમાંથી મેસેજ આવે છે. મેસેજ ચેક કરતાં તેને માલૂમ પડે છે કે મેસેજ કોઈ દિયા જોશીનો છે. આદિત્ય દિયા સાથે મળવાનું નક્કી કરે છે અને રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એક લવગાર્ડનમાં તેઓ મળે છે. આદિત્ય અને દિયાની આ પહેલી મુલાકાતમાં અવનવી વાતચિત થાય છે. આદિત્ય ઘરે આવી જાય છે પણ તેના માનસપટ પર દિયા છવાય જાય છે. આદિત્ય દિયાને મેસેજ કરે છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...