જીવદયા - National Story Competition-Jan

(22)
  • 7.9k
  • 3
  • 1.5k

અપૂર્વ ભાઈ અને પૂર્વી બેન એ આજથી ૨૩ વર્ષ પહેલા લવ મૅરેજ કર્યા હતા અને આ જિગર એ જ લવ મેરેજનું જીવતું જાગતું એક માત્ર ફળ હતું. પૂર્વી બેન ખૂબ ધાર્મિક માણસ, જીવદયા પ્રેમી અને તેના છેલ્લા થોડા વર્ષોના રૂટિન કાર્યમાં ભક્તિ ભાવનો ઉતરોતર વધારો થયો હતો, જ્યારે અપૂર્વ ભાઈ સમય મુજબ, પરિસ્થિતિ મુજબ ચાલવા વાળા પ્રેક્ટીકલ બિઝનેસ મેન.અચાનક આ દંપતી ઉપર એક મુશ્કેલીનો પહાડ આવીને ઉભો રહી જાય છે અને બે વિકલ્પ માંથી એક પસંદ કરવાનો હોય છે તો જોઈએ એ આગળ વાર્તામાં કે બને કયો, કેવો અને કેમ વિકલ્પ પસંદ કરે છે.