Speechless Words CH.22

(24)
  • 3.6k
  • 3
  • 1.1k

પ્રકરણ 21 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને દિયા બીજી વખત રાજકોટમાં આવેલા રેસકોર્સના લવગાર્ડનમાં મળે છે. આ મુલાકાતમાં તેમની વચ્ચે અવનવી વાતચિત થાય છે. જેમાં આદિત્ય પોતાની લખેલી ડાયરી જેના પર આધારિત આ સ્ટોરી છે, તે ડાયરી દિયાને વાંચવા આપે છે અને ત્યારે દિયા આદિત્યને પોતાનો મોબાઇલ અને આલ્બમ આપે છે અને સાથોસાથ પોતાના ભાઈ અને પિતાનો પરિચય કરાવે છે. આ સિવાય દિયા આદિત્યને હેત્વીનો પણ પરિચય કરાવે છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...