પરમાનંદની ડાયરી

(14.7k)
  • 5.1k
  • 5
  • 1.7k

પરમાનંદ પાસે મહેમાનગતી માણવાની કળા છે. જેને ત્યાં એ મહેમાન બને એની ગરજનો ગેરલાભ લેવાની એની આદત છે. એ નવનીતલાલ અને માલતીબહેનની ગરજનો ગેરલાભ લઈને એમને ત્યાં મહેમાનગતી માણે છે જેનું પરિણામ કેવું આવે છે એ આ નાનકડા નાટકમાં હળવાશથી દર્શાવ્યું છે. તો માણો નાનકડું નાટક ‘પરમાનંદની ડાયરી.’