કાલ્પનિક વાસ્તવિકતા - ૨

(46.1k)
  • 7.2k
  • 11
  • 2.8k

કાલ્પનિક વાતો દરેક વખતે કલ્પનામાત્ર નથી હોતી. ઘણી વાર એ બધું વાસ્તવિક રીતે પણ સંભવી શકે છે. સંકેત અને અમી નામના યુગલની આવી જ એક કાલ્પનિક પણ વાસ્તવિકતા સાથે અડોઅડ ઉભી રહે એવી નોવેલનું બીજું ચેપ્ટર તમારી સમક્ષ રજુ થાય છે.