Speechless Words CH.23

(26)
  • 3.4k
  • 2
  • 1.1k

પ્રકરણ 22 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને દિયા છૂટા પડી જાય છે. આદિત્ય હેત્વીને મળવા માટે મેસેજ કરે છે અને બન્ને રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વિમિંગ પૂલ પાસેની સોસાયટીમાં મળવાનું નક્કી કરે છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...