યે ઘર બહોત હસીન હૈ..

(9.6k)
  • 5.8k
  • 1.5k

ઘર. ઘરની રામાયણ અને પારાયણ. મારું હોય કે તમારું, દરેક ઘર સુંદર છે. ઘરની આ વાત દરેકને પોતિકી લાગશે એની ગેરંટી. મળશોને મને આ મારા શબ્દઘરમાં