મારી ડાયરીનું એક પાનું --૧

(28)
  • 3.8k
  • 3
  • 964

આજ ડાયરીના પાનામાં લખાયેલ એક પ્રસંગ જે હમેશા મને જીવન માં સફળ પથદર્શક બન્યો છે. હા, મારી અંગત ડાયરી એટલે જીવન ના અલગ અલગ તબક્કે બદલાતી અને પુષ્ટ થતી મારી લાગણી અને વિચાર ધારા, કહી ન શકાય એવી અઢળક વાતો , ફરીયાદોની શ્રુંખલાઓ, જીવન પ્રત્યેનો ક્યારેક હકારાત્મક અભિગમ તો ક્યારેક નકારાત્મક અભિગમ, સંતોષ- અસંતોષ અને અંતરનો ઉમળકો હૈયામાં સમાતો ન હોય અથવા તો વલોવતા હૈયાની હૈયાવરાળ ને નીતારવા માટે નો એક માત્ર સુરક્ષિત અરીસો, કોઈ પણ જાતના આડંબર કે સમાજ ની બીક વગર ઠલવાતો હૃદયસ્થ ખીલેલા અને મુરઝાયેલા ફૂલો નો સાત્વિક કચરો. જે ડાયરીના પાનાંમાં ઉતાર્યા પછી હૈયું હળવાશ અનુભવે છે ! આજ ડાયરીના પાનામાં લખાયેલ એક પ્રસંગ જે હમેશા મને જીવન માં સફળ પથદર્શક બન્યો છે. નીતા શાહ