Mari Dairynu ek Panu book and story is written by Well Wisher Women in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mari Dairynu ek Panu is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારી ડાયરીનું એક પાનું - Novels
by Well Wisher Women
in
Gujarati Biography
આજ ડાયરીના પાનામાં લખાયેલ એક પ્રસંગ જે હમેશા મને જીવન માં સફળ પથદર્શક બન્યો છે.
હા, મારી અંગત ડાયરી એટલે જીવન ના અલગ અલગ તબક્કે બદલાતી અને પુષ્ટ થતી
મારી લાગણી અને વિચાર ધારા, કહી ન શકાય એવી અઢળક વાતો , ફરીયાદોની
શ્રુંખલાઓ, જીવન પ્રત્યેનો ક્યારેક હકારાત્મક અભિગમ તો ક્યારેક નકારાત્મક અભિગમ,
સંતોષ- અસંતોષ અને અંતરનો ઉમળકો હૈયામાં સમાતો ન હોય અથવા તો વલોવતા હૈયાની
હૈયાવરાળ ને નીતારવા માટે નો એક માત્ર સુરક્ષિત અરીસો, કોઈ પણ જાતના આડંબર કે સમાજ ની
બીક વગર ઠલવાતો હૃદયસ્થ ખીલેલા અને મુરઝાયેલા ફૂલો નો સાત્વિક કચરો. જે ડાયરીના પાનાંમાં
ઉતાર્યા પછી હૈયું હળવાશ અનુભવે છે ! આજ ડાયરીના પાનામાં લખાયેલ એક પ્રસંગ જે હમેશા મને જીવન માં સફળ પથદર્શક બન્યો છે.
નીતા શાહ

મારી લાગણી અને વિચાર ધારા, કહી ન શકાય એવી અઢળક વાતો ...Read Moreફરીયાદોની
શ્રુંખલાઓ, જીવન પ્રત્યેનો ક્યારેક હકારાત્મક અભિગમ તો ક્યારેક નકારાત્મક અભિગમ,
સંતોષ- અસંતોષ અને અંતરનો ઉમળકો હૈયામાં સમાતો ન હોય અથવા તો વલોવતા હૈયાની
હૈયાવરાળ ને નીતારવા માટે નો એક માત્ર સુરક્ષિત અરીસો, કોઈ પણ જાતના આડંબર કે સમાજ ની
બીક વગર ઠલવાતો હૃદયસ્થ ખીલેલા અને મુરઝાયેલા ફૂલો નો સાત્વિક કચરો. જે ડાયરીના પાનાંમાં
ઉતાર્યા પછી હૈયું હળવાશ અનુભવે છે ! આજ ડાયરીના પાનામાં લખાયેલ એક પ્રસંગ જે હમેશા મને જીવન માં સફળ પથદર્શક બન્યો છે.
નીતા શાહ
મારી ડાયરીનું એક પાનું --૧ અને ૨ એ સહિયારું સર્જન છે એક જ વિષય ને દરેક સખીઓએ તેમની સાથે ઘટેલી સત્ય ઘટના નું વર્ણન કરેલ છે. એક જ વિષય પર અલગ અલગ કેવી રીતે વિચારી શકાય તેનું સુંદર ...Read Moreકરેલ છે. જાણે હૃદય ને વાચા ન ફૂટી હોય ! વાંચક મિત્રો આપ પણ આ અનુભવ લ્યો અને અમારી સખીઓનો પ્રયત્ન કેવો લાગ્યો તે ચોક્કસ કહેજો ....આભાર
હા, મારી અંગત ડાયરી એટલે જીવન ના અલગ અલગ તબક્કે બદલાતી અને પુષ્ટ થતી
મારી લાગણી અને વિચાર ધારા, કહી ન શકાય એવી અઢળક વાતો , ફરીયાદોની
શ્રુંખલાઓ, જીવન પ્રત્યેનો ક્યારેક હકારાત્મક અભિગમ તો ક્યારેક નકારાત્મક અભિગમ,
સંતોષ- અસંતોષ અને અંતરનો ...Read Moreહૈયામાં સમાતો ન હોય અથવા તો વલોવતા હૈયાની