પતન

(15.1k)
  • 3k
  • 1
  • 808

આ ભાર્ગવ નામે એક માણસની વાત છે. જે ક્યારેક આંદોલનની આગેવાની લેનાર યુવાન નેતા હતો. એ આંદોલનના કારણે સરકાર બદલાઈ જાય છે. પરંતુ, ભાર્ગવ પણ બદલાઈ જાય છે. કઈ રીતે બદલાઈ જાય છે એ આ વાર્તામાં દર્શાવ્યું છે.