સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 13

(4.7k)
  • 5.3k
  • 10
  • 2.3k

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 13 (રસ્તામાં) નવીનચંદ્ર અને કુમુદસુંદરી અનાયાસે રસ્તામાં મળ્યા - કુમુદસુંદરી અને ભાભીના સંબંધો - કુમુદસુંદરી મેડીમાં બેસતી અને નવીનચંદ્રની મેડીમાં આવતા શરમાતી વાંચો, આગળની કથા, સરસ્વતીચંદ્ર.