Saraswati Chandra book and story is written by Govardhanram Madhavram Tripathi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Saraswati Chandra is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર)
પ્રકરણ - 1 (સુવર્ણપુરનો અતિથિ)
ભદ્રાનદી ને કાંઠે આવેલું સુવર્ણપુર ગામ - મછવામાં બેઠેલ એક યુવાન પુરુષ - રાજેશ્વર મહાદેવ દ્વારા બાંધવામાં આવેલ દેવાલય - નવીનચંદ્ર નામનો યુવાન પુરુષ બ્રાહ્મણના ઘરે ગયો
વાંચો, સરસ્વતીચંદ્ર.
સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર)
પ્રકરણ - 2 (બુદ્ધિધનનું કુટુંબ)
મૂર્ખદત્તના ઘરની બહાર અવાજ આવ્યો અને અમુક સુંદરીઓનું ટોળું દેખાયું - બુદ્ધિધનની દિકરી અલકકિશોરી, તેના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી અગ્રેસર ચાલી રહ્યા હતા - કુમુદસુંદરીના વિવાહ મુંબઈનગરીના ધનાઢ્ય વેપારી લક્ષ્મીચંદ્રના ...Read Moreપુત્ર સરસ્વતીચંદ્ર સાથે થયાનું નક્કી થયું - સરસ્વતીચંદ્ર એકએક અલોપ થઈને ભાગી છૂટ્યો
વાંચો, આગળની રસપ્રદ ઐતિહાસિક નવલકથાનો અંશ.
સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર)
પ્રકરણ - 3 (બુદ્ધિધન)
સુવર્ણપુરના સ્વામીનું બુદ્ધિધન સાથે દેવાલયમાં આવવું - રાણો અને અમાત્ય શિવાલયમાં બે જ હતા - ગાદી પર બેસવા પછી જૂના કારભારી ભૂપસિંહનો સ્વભાવ બદલાતો જતો હતો - બુદ્ધિધનનો વિવાહ પણ એવી કુશળ ...Read Moreસાથે જ થયો હતો
વાંચો, સરસ્વતીચંદ્ર.
સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર)
પ્રકરણ - 4 (બુદ્ધિધન) અનુસંધાન..
નમાઈ સૌભાગ્યદેવી બાળપણથી પોતાના સાસરે જ રહીને ઉછરી હતી - સાસુ અને વહુ એકબીજા સાથે ગઈગુજરી સંભારીને વાતો કરતા હતા - સૌભાગ્યદેવી અને બુદ્ધિધનનું એકબીજા તરફ એકીટશે જોઈ રહેવું
વાંચો, સરસ્વતીચંદ્ર
સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર)
પ્રકરણ - 5 (બુદ્ધિધન) અનુસંધાન, સંપૂર્તિ
બુદ્ધિધનની મા નું અપમાન થયું ત્યાં તેનું વારે-તહેવારે જવું - રંક અવસ્થાવાળા બુદ્ધિધનના અંત:કરણમાં ગુપ્ત રીતે કશુંક ચક્યા કરતુ હતું - બુદ્ધિધને ભૂપસિંહ સાથે પોતાનો ઘરોબો કેળવવા માંડ્યો
વાંચો, આગળની ...Read More- સરસ્વતીચંદ્ર.