સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 16

  • 3.5k
  • 5
  • 928

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 16 (બુદ્ધિધન અને સૌભાગ્યદેવી) કુમુદસુંદરી નીચે આવે તે પહેલા સર્વ પુરુષવર્ગ જમીને મેડીએ ચડ્યો - બુદ્ધિધન પોતાના શયનખંડમાં ગયો અને સામે સૌભાગ્યદેવી ઉભી હતી - સૌભાગ્યવતી પોતાના પતિ માટે મધુર કંઠે ગાન કરવા લાગી વાંચો, બેજોડ સાહિત્યિક કૃતિ - સરસ્વતીચંદ્ર