દીકરી મારી દોસ્ત - 23

(8.9k)
  • 6.8k
  • 1
  • 1.8k

દીકરી મારી દોસ્ત - 23 મહિયરના માંડવે મહેંદી મૂકાતી, મહેંદીમાં ઉઘડ્યા સાજનના હેત, રાતાચોળ રંગમાં ઓરતા અકબંધ કુમકુમ પગલામાં કુંવારી ભાત. વાંચો, મા એ સાસરે ગયેલ દીકરીને યાદ કરીને લખેલ લાગણીશીલ પત્ર.