Dikari Mari Dost by Nilam Doshi | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels દીકરી મારી દોસ્ત - Novels Novels દીકરી મારી દોસ્ત - Novels by Nilam Doshi in Gujarati Novel Episodes (583) 15.8k 52.5k 178 દીકરી મારી દોસ્ત દીકરીનો જન્મ છલકતી ખુશી કે ફફડતી ચિંતા દીકરી ... પ્રેમનો પર્યાય, વહાલનો ઘૂઘવાટ.. અંતરનો ઉજાસ. વહાલી ઝિલને તેની માતાનો પત્ર. એક અદ્ભૂત સાહિત્યિક રચનાનો લ્હાવો. Read Full Story Download on Mobile Full Novel દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 1) (124) 2k 3.7k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 1) દીકરીનો જન્મ છલકતી ખુશી કે ફફડતી ચિંતા દીકરી ... પ્રેમનો પર્યાય, વહાલનો ઘૂઘવાટ.. અંતરનો ઉજાસ. વહાલી ઝિલને તેની માતાનો પત્ર. એક અદ્ભૂત સાહિત્યિક રચનાનો લ્હાવો. Listen Read દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 2) (64) 1.1k 2.7k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 2) હેતે સુણાવું હાલરડાં, માળાનો મણકો, મીઠો રણકો...જીવનનો ટહુકો. પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું, એના ગમતા આકાશ પાસે દોડી ગયું. દીકરીને લખેલા પત્રની મીઠાશ માણવા વાંચો આ ભાગ. Listen Read દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 3) (41) 725 2.1k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 3) અન્યના ઘરમાં રણકતું દીકરીનું ઝાંઝર દીકરી વિષે પોતાની ડાયરીમાં પત્ર-સંવાદ સ્વરૂપે લખેલ યાદ માણો. સ્મરણોની કિતાબના ખોલ્યા છે આજે પાનાં, વીતેલા પ્રસંગો મહેકતા મળે છે છાનાંમાના.. વાંચો સુંદર ભાગ. Listen Read દીકરી મારી દોસ્ત - 4 (22) 506 1.7k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૪) દીકરીની આંખોમાં ઉગતું મેઘધનુષ.. સાસુ, સસરા અને પતિ શુભમની હાજરીમાં દીકરી ઝિલની ભાવ-ભંગિકાઓ વર્ણવતો સુંદર પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 5) (13) 517 1.9k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 5) પપ્પા, એ અંગ્રેજીમાં છે. આંખમાં ઉગતા, શમણાં સોનેરી, ભરે રંગ રાતાં. શૈશવના સંસ્મરણો. પપ્પાને ઉદ્દેશીને મમ્મીનો ઝિલને પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 6) (21) 515 2k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 6) રંગબેરંગી પતંગિયું, ઉડતું રહેશે... અમ આકાશે. ભઈલાના અસ્તિત્વનો સ્વીકાર, પપ્પાનો પ્રેમ અને GIVE TAKEની રીત. વાંચો આ હૃદયસ્પર્શી ભાગ. Listen Read દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 7) (11) 478 1.6k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 7) સ્મરણોની મેનાના ટહુકા બચપણના સ્મરણો માતા દ્વારા પત્રના કાગળમાં ઉતરે ત્યારે કેવું ભાવવિશ્વ રચાય છે, વાંચો આ હૃદયસ્પર્શી ભાગ. Listen Read દીકરી મારી દોસ્ત - 8 (13) 477 1.6k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૮) મનપાંચમના મેળે...વાતો વહાલપની.. સાસરે ગયેલી દીકરી સાથે થયેલી વાતોમાં જયારે પતિનું સ્થાન કેન્દ્રમાં રહે ત્યારે તેમના સંબંધને માતા દ્વારા મળતાં આશીર્વાદની વાત શું પૂછવી .. વાંચો, આ રસપ્રદ પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 9 414 1.5k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૯) જોડીએ ટુકડા અવસરના.. શૈશવના બીજ અને તેમાંથી ઉગી નીકળતા બીજાંકુર... વાંચો ઝિલ અને તેની માતા વચ્ચેના ભૂતકાળ બની ચૂકેલ શૈશવ તેમજ યુવાવસ્થાના સંબંધો વિષે વાંચો. Listen Read દીકરી મારી દોસ્ત - 10 (13) 419 1.8k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૦) યાદોની કુંજગલીમાં... યાદોના થોડા સિક્કાઓ..સ્નેહની કડી સર્વથી વડી.. વાંચો આ પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 11 379 1.6k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૧) આંખોમાં ઉગતું વહાલપનું વનરાવન... ઝગમગ દીવડી...સ્નેહનો પ્રકાશ...અંતરની શીતળતા... દીકરીના સગાઇ વખતની યાદ.. વાંચો આ હૃદયસ્પર્શી પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 12) 271 977 દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૨) કોઈએ ગીત છેડ્યું ને ... જાગી ગયું આખુયે તળાવ. વાંચો આ પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 13 (15) 432 1.2k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૩) પાવા રે, લઇ જા .. મારો પ્રેમ, સાત સાગર પાર, વિશ્વ અખિલે વેરતો જજે, ઢોળજે ફાવે તેમ.. વાંચો આ દીકરીને લખેલ રસપ્રદ પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 14 348 1.2k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૪) મૃત્યુ વિષે દીકરીને સમજાવતો સુંદર પત્ર. વાંચો આ સાહિત્યિક અને સંવેદનશીલ પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 15 (14) 378 1.1k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૫) ખળખળ વહેતું ઝરણું પુસ્તકો અને તહેવારો વિષે સમજાવતો માતાનો પત્ર. વાંચો આ સમજવા જેવો પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 16 (18) 572 1.7k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૬) યુનિવર્સીટીની એક્ઝામમાં મળેલ એવોર્ડને લીધે ઘરમાં વ્યાપેલ ખુશીની સંવેદના જગાવતો પત્ર. વાંચો આ સંવેદના. Listen Read દીકરી મારી દોસ્ત - 17 (11) 324 1.1k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૭) ગૂંજતી કોયલ...રેલે પાંચમ સ્વર... ટહુકે મન. યાદોનો ઉગતો અંબાર... વેકેશનની ધમાલ-મસ્તીને યાદ કરતો પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 18 362 1.2k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૮) કાગળના કટકામાં કેમ કરીને ચિતરવી, રુદિયામાં રણઝણતી વાત..કાગળને તે શી વિસાત વાંચો આ પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 19 312 1.1k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૯) માતા અને દીકરી વચ્ચે રિસામણાં અને મનામણાંને લીધે બંધાતા સંબંધની વાર્તા. વાંચો આ પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 20 (16) 368 1.3k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૨૦) અરમાનોના ગૂંજતા ઢોલ... પારકું પંખી ઉડી જાય પળમાં, માળો બને સૂનકાર. વાંચો દીકરી વિદાયનો અશ્રુભીનો પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 21 355 1.5k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૨૧) હવે યૌવનના ઉંબરે પગરવ ધીમા એના, શમણાં હશે કે મારી ભ્રમણા વાંચો પાનેતર ઓઢીને બેઠેલ દીકરીને જોઇને માતાના મનમાં થતી વ્યથા. Listen Read દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 22) (11) 302 1.1k દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 22) ફૂલ જેવા અવસરની આવી છે કંકોત્રી, મધુર યાદ...સ્મરણોની સુગંધ, ધૂપ થઇ જલે.. દીકરીના લગ્ન સમય પહેલાની કેટલીક હૃદસ્પર્શી વાતો એક પત્ર સ્વરૂપે.. Listen Read દીકરી મારી દોસ્ત - 23 (13) 461 2k દીકરી મારી દોસ્ત - 23 મહિયરના માંડવે મહેંદી મૂકાતી, મહેંદીમાં ઉઘડ્યા સાજનના હેત, રાતાચોળ રંગમાં ઓરતા અકબંધ કુમકુમ પગલામાં કુંવારી ભાત. વાંચો, મા એ સાસરે ગયેલ દીકરીને યાદ કરીને લખેલ લાગણીશીલ પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 24 (12) 487 2.1k દીકરી મારી દોસ્ત પ્રકરણ - ૨૪ છાનું ને છપનું કઈ થાય નહિ, ઝમકે ના ઝાંઝર તો કહેવાય નહિ. તારા સ્મરણની એમ કઈ અસર પડી, ફૂલોની વચ્ચે જાણે કે મારી સફર પડી. વાંચો, સુંદર પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 25 (13) 426 1.6k દીકરી મારી દોસ્ત - 25 રાસની રઢિયાળી રમઝટ. વાંચો, ઝિલ માટે તેની મા એ લખેલ પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 26 (13) 516 1.9k દીકરી મારી દોસ્ત - 26 પીઠી ચોળી લાડકડી.. લીલેરું પર્ણ, કૂંપળની તાજગી, સુગંધી શ્વાસ... ઝિલને તેની માતાએ લખેલ સંવેદનશીલ પત્ર. Listen Read દીકરી મારી દોસ્ત - 27 (14) 429 1.7k દીકરી મારી દોસ્ત - 27 લાડલી દુહિતા આજે સાસરે સિધાવે, વાયુ, તું પ્રેમ થકી, મીઠા ગીત ગાજે, સંગીતે ઉપવન સજાવજે. દીકરી સાસરવેલીમાં જાય તે ક્ષણોનું દીકરી ઝિલની માતા દ્વારા ભાવુક વર્ણન. Listen Read દીકરી મારી દોસ્ત - 28 (19) 553 2.1k દીકરી મારી દોસ્ત - 28 અમે રે લીલુડા વનની ચરકલડી...શબ્દોમાં કદી...વ્યક્ત ન થાય..ભાવની એ ભીનાશ..વહાલી ઝિલ. વાંચો, ઝિલની માતા દ્વારા લખાયેલ સુંદર વાર્તા. Listen Read દીકરી મારી દોસ્ત - 29 (24) 757 3.1k ” હમ દેખતે રહ ગયે..કારવા ગુઝર ગયા. ” “ પ્રેમનું પ્રાગટય, ઉજાસનો અભિષેક, લાગણીનો ઓચ્છવ .” વહાલી ઝિલ, રીસેપ્શન પણ પતી ગયું. અને બીજે દિવસે માંડવો યે વિખેરાઇ ગયો ને ફરી વળ્યો એક ખાલીપો....! ચોતરફ જાણે ખાલીપાનું પૂર ...Read Moreછે. કમ્પાઉન્ડ કેવું ખાલીખમ્મ આજે લાગે છે.! જાણે વરસોથી ત્યાં માંડવો કેમ હોય.! હમણાં તો દિવસો કેવા જીવંત બની રહ્યા હતા ! અનિલ જોશી જેવા કવિ આવા પ્રસંગે ગાઇ ઉઠયા હતા. “ દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત. Listen Read દીકરી મારી દોસ્ત - 30 (19) 609 2.3k દીકરી મારી દોસ્ત - 30 પ્રતીક્ષા શબરીની, ભાવવિશ્વની ભરતી, મનમાં છલકતી, દીકરી એ દીકરી. દીકરીના લગ્નના એક વર્ષ પછી મા એ ઝિલ માટે લખેલો સંવેદનશીલ પત્ર. Listen Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Nilam Doshi Follow