વાત હૃદય દ્વારેથી - 2

(13.8k)
  • 4.8k
  • 5
  • 1.6k

ત્રણ પત્રો Description: જીવતરનાં ખાલીપા વચ્ચે મહાયોદ્ધIની જેમ જીવી જનાર સ્ત્રીને પ્રેરકબળ કોણ પુરું પાડતું હશે વેદનામાંથી જ્યારે પીડાનાં ડંખો ભોંકાય છે ત્યારે લાગણીનાં ખાબોચિયામાં વેદના અને પીડાના દેડકાં આમથી તેમ કૂદાકૂદ કરી વિહ્વળ કરી નાંખે છે.