કોફી હાઉસ - ૨૧

(165)
  • 10.2k
  • 7
  • 3.4k

યોગાનુયોગ આલોકસેઠ પ્રવીણને રાજકોટ જરૂરી કામથી મોકલે છે, જાણે પ્રવીણને તો ભાવતુ હતુ અને વૈદ્યે કહ્યુ તેમ કુંજને મળવાની આશમાં તે દોડતો રાજકોટ પહોંચે છે. તેના સેઠે આપેલુ જવાબદારીભર્યુ કામ નિષ્ઠાથી પુર્ણ કરી તે કુંજને મળવા તેના ઘર તરફ દોડે છે. શું કુંજ તેને મળીને આગળનું બધુ ભૂલી પ્રેયને ભેટી પડશે કે પછી મો. ફેરવીને નારાજ થશે જાણવા માટે વાંચો કોફીહાઉસ પાર્ટ-૨૧ અને આપના મહામુલ્ય પ્રતિભાવો મને જરૂરથી આપજો મિત્રો.