ડાકોરનો ફાગણી પૂનમનો મેળો

(6.2k)
  • 5.8k
  • 2
  • 1.3k

ભગવાન રણછોડરાયના પવિત્ર ધામ ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે ભવ્ય મેળો ભરાય છે. જેની રસપ્રદ માહિતી ડકોરના પ્રાચીન ઇતિહાસ સાથે આ આર્ટીકલમાંં આપવામાં આવી છે.