Speechless Words - 25

(28)
  • 4.5k
  • 4
  • 1k

પ્રકરણ 24 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ દિયાની બર્થ ડે પાર્ટીમાં અમુક રીલેટિવ્સને જ આમંત્રણ હોવાથી આદિત્ય જઇ શકતો નથી. આદિત્ય અધૂરામાં પૂરું દિયાનો બર્થ ડે પણ ભૂલી જાય છે. પ્રકરણ 24ના અંતમાં જેમ આપણે છેલ્લે વાત કરી એમ દિયાની લાઈફમાં એક છોકરો આવે છે જેનું નામ છે ‘વિશાલ’. આ વિશાલ બહુ જ ધનવાન ફેમીલીમાંથી હોય છે. આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...