સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 21

(12k)
  • 5.3k
  • 6
  • 2.1k

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 21 (ચાલ્યો) સરસ્વતીચંદ્ર મૂર્ખદત્તના વાડામાં ગયો અને તેના ખાટલા પર બેસી કુમુદસુંદરીનો પત્ર વાંચવા લાગ્યો - વિરહના ભાવથી અશ્રુધારા વહેવા લાગી - સરસ્વતીચંદ્ર સ્વપ્નાવસ્થ થઇ ગયો અને તેને કુમુદસુંદરી દેખાવા લાગી વાંચો, સરસ્વતીચંદ્ર નવલકથાના પ્રથમ ભાગનું અંતિમ પ્રકરણ.