લવ યુ... દોસ્ત !

(76.1k)
  • 16.6k
  • 14
  • 3.5k

કોફી-શોપમાં તારી રાહ જોઈશ, આરોહી... બાર દિવસ જિંદગીની મઝા લૂંટી, ને તેરમા દિવસે... મનમાં નિશ્ચય કર્યો, આરોહી અને શિવમ સાથે કરેલા વાયદાને તોડવાનો..!