સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 5

(4.7k)
  • 5.9k
  • 3
  • 1.9k

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 5 (ગુણસુંદરી - અનુસંધાન) ગુણસુંદરી રડતી હતી અને વિદ્યાચતુર તેની નજીક આવીને બેઠો - ઘણા સમય પછી દંપતીને એકલતામાં એકબીજાને જાણવા સમજવાનો મોકો મળ્યો - વિદ્યાચતુર અને ગુણસુંદરી વચ્ચે વિનોદવાર્તા ચાલી - સુંદરગૌરી અને ગુણસુંદરી બંને ઉપર મેડીમાં જઈને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા ... વાંચો, સરસ્વતીચંદ્ર.