સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 2

(1.9k)
  • 4.9k
  • 2
  • 1.7k

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 2 (મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુંટુંબ) મનહરપુરીમાંથી માનચતુર સર્વેને લઈને નીકળ્યો અને દરેક સરસ્વતીચંદ્ર વિષે વિચારીને વેરાતા ગયા - કુસુમ સરસ્વતીચંદ્રનો દોષ જોયા વિના તેને સપોર્ટ કરે છે અને રોબિન્સન ક્રુઝો માફિક હોવાનું જણાવે છે - મુખીના મુખથી વિજય આનંદના સમાચાર સાંભળીને સર્વેના મુખ પર ઉજવણી જેવો સમા પથરાઈ ગયો - કુસુમ પેટી ભણી દોડી અને સારંગી વગાડવા લાગી ... વાંચો, સરસ્વતીચંદ્ર.