વોટ્સ અપ લવ - 10

(55)
  • 5.7k
  • 6
  • 2k

પ્રેમનું પ્રમોશન સુરતથી અમદાવાદ થયું છે. હવે પ્રેમ સુરતથી અમદાવાદ જવા માટે ટ્રેનમાં બેઠો છે.પોતાની પ્રેમિકા હેતલને પ્રેમેં અમદાવાદ સ્ટેશન પર બોલાવી હતી, પણ હેતલ પ્લેટ ફોર્મ પર બેહોશ જોવા મળે છે.whats app love તમને પ્રેમ માં પાડશે તે સાચું છે દોસ્ત,મહેરબાની કરીને તમારું ફીડબેક આપવું.....