લાઈફ લેસન ફ્રોમ મુવી

(21.5k)
  • 4.9k
  • 8
  • 1.1k

એક ફિલ્મ મનોરંજન ની સાથે ઘણું લઇ ને આવે છે જિંદગી ના ઘણા પાઠ એક ફિલ્મ આસાની થી શીખવી જાય બસ જોવા ની અને સમજવાની વાર .. અહી એવી જ એક ફિલ્મ the Martian - એક અવકાશયાત્રી ના અસ્તિત્વ ટકાવી રાખવા ની કથાવાર્તા પર થી થોડા Life Lesson...