બેંકમાં લાઈન તો તબિયત ફાઈન

(19)
  • 3.3k
  • 1
  • 921

બેંક અને એ.ટી.એમની લાઈનમાં ઉભા રહેવાના ફાયદા એ છે કે અહી સ્થપાતા સબંધો ઘણી વાર લોહીના સબંધો કરતા પણ વધારે મજબુત હોય છે તો વાંચો આવા બેન્ક ની લાઈનમાં ઉભા રેહવાના રમુજી ફાયદાઓ