કોફી હાઉસ - 26

(168)
  • 9.7k
  • 10
  • 3.3k

આલોક શેઠ જીદ્દ કરીને પ્રવીણના નામે હોટેલ કરી દે છે અને બે-ચાર દિવસ જામનગર રહીને બધુ આટોપી હરિદ્વાર જતા રહે છે. હરિદ્વાર જતા પહેલા તે હોટેલ પર આવે છે અને બધા કામદારોને પ્રવીણને હોટેલ સોંપી દીધાની જાહેરાત કરે છે. બધા કામદારો ખુશ થાય છે પણ પચાસેક ની આળે-ગાળે પહોંચેલા માલાકાકાના ચહેરા પર ખુશીના ભાવ જણાતા નથી. એવુ તે શું છે કે માલાકાકા આ બાબતથી ખુશ ન થયા પ્રવીણને હોટેલ મળી તો ગઇ પણ હવે શું તે આ હોટેલના સહારે ધનવાન બનશે કે પછી હજુ તેની અને કુંજ વચ્ચે કોઇ આડખીલી આવશે જાણવા માટે માણો ગરમા ગરમ સ્વાદ કોફીના છવ્વીસમાં (૨૬) કપનો................