પ્રેમનગર - 2

(25.2k)
  • 5.1k
  • 1
  • 1.3k

કેટલીય વાર સુંધી બાલ્કનીમાં બેસીને મોબાઈલમાં ચેટ કરતી સુહાનીના ચહેરા પરના ઉતર-ચઢાવ જોઇને મનમાં મલકાતા હતા કે સાવ એકલપેટુડી સ્વભાવની સુહાની હવે થોડી બોલ્ડ થયેલી દેખાય છે.