કોફી હાઉસ - 27

(170)
  • 9.2k
  • 9
  • 3.1k

કુંજની શોધમાં પ્રેય સુરત જાય છે, ત્યાં તેને કુંજના ઘરનુ સરનામુ તો મળી જાય છે પણ કુંજ મળતી નથી. સતત બે દિવસ તે આંટાફેરા કરે છે પણ કુંજનો પતો લાગતો નથી. તે હતાશ થઇ ફરી જામનગર આવી જાય છે. સતત ગાંઠીયાની અને ચાની હોટેલથી તે કંટાળી જાય છે અને કાંઇક નવુ કરવાનો વિચાર કરે છે ત્યાં ધ્વનીની સલાહથી તે ચા-ગાંઠીયાની દુકાનની સ્થાને કોફીહાઉસ સ્થાપે છે અને તે પણ કુંજના બર્થ ડેના દિવસે જ................. પોતાની કહાની તે તેના મિત્રો સમક્ષ પુરી કરે છે, હવે શું થશે તેના મિત્રો બધા તેના દુઃખમાં દુઃખી બની હાથ પર હાથ ધરી બેઠા રહેશે કે કાંઇક નવીન કરશે જેના કારણે પ્રેય દુઃખમાંથી બહાર આવી શકે જાણવા માટે વાંચતા રહો કોફીહાઉસ......................