બાળકોના ભવિષ્ય માટે શું આપણે આટલું કરી શકીએ

(13.3k)
  • 4.5k
  • 8
  • 1.2k

બાળકોના ભવિષ્યના ઘડતરમાં માબાપ નો ફાળો ખુબ મહત્વ નો હોય છે, એ નાસમજ ને કેવી રીતે કેળવવા, શું કરવું, શું નાં કરવું, એને સંગત થી પરિચિત કરવા અને યોગ્ય દિશા એ વળવા એ દરેક માં બાપ ની ફરજ છે. ભવિષ્ય માં આવનારી વિકટ પરિસ્થિતિમાં તેને હારતા નહિ પણ લડતા શીખવવું એ કામ માબાપ શ્રેષ્ઠ રીતે કરી શકે છે.