ડૉ. ચંદ્રકાંત મહેતા

(9.9k)
  • 14.2k
  • 4
  • 2.5k

પ્રેરણાદાયક જીવનચરિત્ર કે મુલાકાતના સંદર્ભમાં લખાયેલી આ કથા, પ્રખ્યાત સાહિત્યકાર ડો. ચંદ્રકાંત મહેતાના જીવન અને કવનને આવરી લે છે. આજીવન શિક્ષક રહી એમણે અનેકોનેક વિદ્યાર્થીઓને એમના જીવનધ્યેય સુધી પહોંચવામાં, કારકીર્દિ ઘડતરમાં જે અમૂલ્ય પ્રેરણા પોતાના જીવન થકી પૂરી પાડી છે, એનો આ એક નાનકડો આલેખ છે.